મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૫ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત
લોકકથા સાહિત્ય "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં
લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/6CH
આભાર
સુશાંત સાવલા_______________________________________________
Wikipedia-gu mailing list
[email protected]
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu