મિત્રો,

        

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "હીરાની ચમક" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતા નજીક 
છે.  આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૨ હેઠળ શ્રી નટુભાઈ ઠક્કર રચિત પુસ્તક 
"જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . 

        

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો. 



https://w.wiki/Mi9





આભાર 

        

સુશાંત સાવલા
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to