મિત્રો,

        

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક 
નવલકથા "હીરાની ચમક" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે.  આ પરિયોજના ૨૬-૦૩-૨૦૨૦  ના 
દિવસે ચાલુ થઈ અને ૧૪-૦૪-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.



આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ 
(અમદાવાદ), કલ્પજ્ઞા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ 
કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે

        

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી: 



https://w.wiki/MnH



આભાર. 
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

Reply via email to