મિત્રો,
    
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "રાજમાતા જીજાબાઈ અને બીજાં 
સ્ત્રીરત્નો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે.  આ સાથે પરિયોજના 
ક્રમાંક ૧૩૯ હેઠળ શ્રી નરહરિ પરીખ રચિત ચરિત્રકથા "સરદાર વલ્લભભાઈ - ભાગ 
પહેલો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
    
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની 
કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/4Ej7


આભાર
    
સુશાંત સાવલા

 
_______________________________________________
Wikipedia-gu mailing list -- wikipedia-gu@lists.wikimedia.org
To unsubscribe send an email to wikipedia-gu-le...@lists.wikimedia.org

Reply via email to