[Wikipedia-gu] Fw: Updates about Growing Local Language Content on Wikipedia (Project Tiger 2.0)

2019-07-19 Thread sushant savla
FYI Note: Forwarded message attached -- Original Message -- From: Gopala Krishna A gop...@cis-india.org To: tito t...@cis-india.org, a2k a...@cis-india.org Subject: Updates about Growing Local Language Content on Wikipedia (Project Tiger 2.0)--- Begin Message --- Dear All, Greetings

[Wikipedia-gu] વિકિસ્રોત પરિયોજના ૧૧૪ - શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ૪" (પૂર્ણ)

2019-07-19 Thread sushant savla
મિત્રો, સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ. દીપક ભાનુશંકર ભટ્ટ રચિત વિવેચન "ગુજરાતી નાટ્યવિવેચન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૭-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ

[Wikipedia-gu] વિકિસ્રોત પર નવી ઑડિયો બુક

2019-07-19 Thread sushant savla
મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર એક વધુ નવું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે. ઝવેરચંદ મેઘાણી લિખિત લોકકથા સંગ્રહ સૌરાસ્ષ્ટ્રની રસધાર ૪ ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.

[Wikipedia-gu] વિકિસ્રોત પર નવું સહકાર્ય : પરિયોજના ૧૧૫ - શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોક સાહિત્ય "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" (ભૂલશુદ્ધિ)

2019-07-19 Thread sushant savla
મિત્રો, વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૫ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સાહિત્ય "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ . ગુજરાતી ભાષાની આ